Home Page


 
  સોફ્ટવેરની સુવિધાનું પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો...  માર્કશીટની વિશેષતા અને માર્કશીટના નમુના ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

 Auto SMS

  સોફ્ટવેર સરળ વ્‍યવહારિક ગુજરાતીમાં.

   સરળ ડેટા એન્‍ટ્રી

   ડેટા એન્‍ટ્રી વખતે ઓટો સજેશન્‍સ અને સ્‍માર્ટ સજેશન્‍સ.

   જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.

   શાળા સમય દરમિયાન ફોનીન હેલ્‍૫ડેસ્‍ક.

   ૫રવડે તેવી કિંમત.

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સંપર્ક માટે જૂદા-જૂદા વિકલ્પો પૈકી SMSથી સંપર્ક જાળવી રાખવનો વિકલ્પ સૌથી સરળ છે. વાલીઓ પણ SMSથી બાળકની શાળાકીય પ્રવૃત્તિઓની જાણકારી મળે તે સૌથી વધુ પસંદ કરે છે.

 મોબાઈલના યુગમાં SMSથી વાલીઓ સાથે જીવંત સંપર્ક જાળવી શકાય છે. સ્માર્ટ સ્કૂલમાં આ માટેના દરેક વિકલ્પો ઉપલબ્ધ છે.

  1. વિદ્યાર્થીઓને વ્યક્તિગત SMS.
    • Auto SMS માટે વિદ્યાર્થીની પ્રોફાઈલમાં સેવ કરેલા વાલીના મોબાઈલ નંબરનો ઉપયોગ સોફ્ટવેર કરે છે.
    • વિદ્યાર્થી સંબંધીત વ્યક્તિગત SMS સોફ્ટવેર મોકલી આપે છે.
    • દા.ત. શાળાની માસિક ટેસ્ટમાં વિદ્યાર્થીઓના માર્ક એન્ટર થયા પછી દરેક વિદ્યાર્થીના વાલીને તેના જ બાળકના માર્ક્સનો SMS મોકલી શકાય છે.
    • આ કાર્ય સોફ્ટવેર દ્વારા જ થાય છે એટલેકે શાળા ટેસ્ટના માર્ક એન્ટર કરે એટલે દરેક વિદ્યાર્થીના વાલીને તેના બાળકે કેટલા માર્ક મેળવ્યા કઈ રેન્ક મળી તે સંબંધી SMS મળી જાય છે. દરેક વાલીને (મેળવેલ માર્ક મુજબ) અલગ અલગ મેસેજ હોય છે જે સોફ્ટવેર તૈયાર કરે છે અને મોકલે છે.
    • આ SMSનું ફોર્મેટ શાળા જાતે તૈયાર કરી શકે છે.
  2. ઓટો SMS
    • વિદ્યાર્થીની દૈનિક હાજરી માટેના SMS પણ મોકલી શકાય છે. એટલે કે હાજરી પૂરાય એટલે તુરંતજ દરેક ગેરહાજર બાળકોના વાલીને (સેટ કરેલ)SMS મળી જાય છે. (SMS માટે જે સેટીંગ કરેલ હોય તે મુજબ, જો હાજર વિદ્યાર્થીઓના વાલીને પણ SMS કરવા માંગતા હોવ તો તેને પણ મોકલી શકાય છે.)
    • વિદ્યાર્થીઓના જન્મદિન માટેના SMS પણ મોકલી શકાય છે.
    • આવા SMS શાળાએ પહેલેથી કરેલા સેટીંગ મુજબ તૈયાર થાય છે.
  3.  ગૃપ SMS
    • શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને કે કોઇ ધોરણનાં વિદ્યાર્થીઓને સામુહિક સુચના માટેના SMS મોકલી શકાય છે.
    • દા.ત. શાળામાં વેકેશન માટેની કે પરિક્ષા માટેની તારીખ માટેના SMS કે વાલીઓને અલગ અલગ શુભકામનાઓ માટેના SMS.
  4.  SMS મોકલવા માટેના માધ્યમો
    • હાલમાં અવેઈલેબલ બન્ને માધ્યમથી SMS મોકલી શકાય છે. SMS મોકલવાના માધ્યમ માટે શાળા સ્વતંત્ર છે તે પોતાની અનુકૂળતાનુ માધ્યમ પસંદ કરી SMS મોકલી શકે છે. SMS મોકલવાની અલગ અલગ સ્કિમનો ઉપયોગ કરી ખૂબજ ઓછા ખર્ચથી SMS મોકલી શકાય છે.
      •  ઈન્ટરનેટના માધ્યમથી.
          • ઈન્ટરનેટના માધ્યમથી SMS મોકલવા માટે શાળા પાસે ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. આ ઉપરાત SMSનું યોગ્ય પેકેજ ખરીદવાનું રહે છે. શાળા પોતાનું અનુકૂળતા મુજબનું પેકેજ ખરીદી શકે છે.
          • ઈન્ટરનેટથી SMS મોકલવા માટે સેવા પૂરી પાડતી વેબસાઈટ sms.sskundal.com
      •  મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરના માધ્યમથી (સીમકાર્ડના ઉપયોગથી)..
          •  આ માટે શાળા પાસે GSM Modem (ડોન્ગલ) હોવુ જરુરી છે. 
          • યોગ્ય કંપનીનું સીમકાર્ડ અને યોગ્ય સ્કિમ પસંદ કરી SMS મોકલી શકાય છે.
          • હાલમાં ઈન્ટરનેટ કરતા મોબાઈલની મદદથી SMS મોકલવા ખૂબ સસ્તા પડે છે. (યોગ્ય SMS સ્કિમનો ઉપયોગ કરવામાં આવે તો.)
 

Copyright ® 2011 sskundal.com

Home      Services     Contacts      FAQ    Blog