સોફ્ટવેરની સુવિધાનું પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો...  માર્કશીટની વિશેષતા અને માર્કશીટના નમુના ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

  રેગ્યુલર મુલ્યાંકન

  સોફ્ટવેર સરળ વ્‍યવહારિક ગુજરાતીમાં.

   સરળ ડેટા એન્‍ટ્રી

   ડેટા એન્‍ટ્રી વખતે ઓટો સજેશન્‍સ અને સ્‍માર્ટ સજેશન્‍સ.

   જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.

   શાળા સમય દરમિયાન ફોનીન હેલ્‍૫ડેસ્‍ક.

   ૫રવડે તેવી કિંમત.

Download Demo

  રેગ્યુલર મુલ્યાંકન :       

*    શિક્ષણ વિભાગ દ્વાર સુચવાયેલ પદ્ધતિ મુજબ મૂલ્યાંકનની ડેટા એન્ટ્રી અને પત્રકો તૈયાર થઈ શકે છે.

*    ધોરણ ૩ થી ૮ અને ધોરણ ૯નું મૂલ્યાંકન.

*    દરેક વિભાગ માટે ડેટા એન્ટ્રીની વ્યવસ્થા.

*    ધોરણ-૯ માટે ઈન્ડીકેટર તૈયાર રૂપે અને વધારાના જરૂરી જણાય તો ઈન્ડીકેટર એડ કરી શકાય છે.

*    સુચવાયેલા પત્રકોની પ્રિન્ટ ડેટા સાથે મેળવી શકાય.

*    સુચવાયેલા પત્રકો સિવાયના વધારાના પત્રકો પણ આપેલ છે.

*    દરેક વિદ્યાર્થીની માર્કશીટની પ્રિન્ટ મેળવી શકાય.

આ ઉપરાત મુલ્યાંકનને લગતી અન્ય વિશેષતાઓ પણ ખરી. 

ડેમો જૂઓ.

Copyright ® 2011 sskundal.com

Home      Services     Contacts      FAQ    Blog