પ્રશ્નપેપર જનરેટ કરવા માટેની ઓનલાઈન એપ્લિકેશન લૉન્ચ થઈ ગયેલ છે. વધુ જાણાકારી માટે www.papervan.comની મુલાકાત લો. Sepecial Inauguration Offerનો લાભ લેવા માટે આજે જ વેબસાઈટની મુલાકાત લો. આ ઓફર માત્ર સ્માર્ટ સ્કૂલ વાપરતી શાળાઓ માટે જ છે. Starting From : 26/11/2018, Monday  સોફ્ટવેરની સુવિધાનું પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો...  માર્કશીટની વિશેષતા અને માર્કશીટના નમુના ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

  લેન ઈનેબલ

  સોફ્ટવેર સરળ વ્‍યવહારિક ગુજરાતીમાં.

   સરળ ડેટા એન્‍ટ્રી

   ડેટા એન્‍ટ્રી વખતે ઓટો સજેશન્‍સ અને સ્‍માર્ટ સજેશન્‍સ.

   જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.

   શાળા સમય દરમિયાન ફોનીન હેલ્‍૫ડેસ્‍ક.

   ૫રવડે તેવી કિંમત.

Download Demo

 લેન ઈનેબલ :

                સ્માર્ટ સ્કૂલ સોફ્ટવેરની મદદથી શાળાની અલગ અલગ બાબતોનું મેનેજમેન્ટ થઈ શકે છે. જેમા મૂલ્યાંકન, શાળા ટેસ્ટ, જનરલ રજીસ્ટર, હાજરી, પ્રોફાઈલ, અકાઉન્ટ, ફી-મેનેજમેન્ટ જેવી મુખ્ય બાબતો ઉપરાંત બીજી ઘણી બધી અન્ય બાબતો સામેલ છે. આ માટે સોફ્ટવેર શાળાના દરેક કર્મચારી અને મેનેજમેન્ટ ઉપયોગ કરે છે. શાળાના અલગ અલગ કર્મચારીઓ પોતાને જરૂરી બાબત ઉપયોગ કરી શકે તેના માટે લેન પર ચલાવી શકાય તે જરૂરી છે.

              લેન પર રહેલા કોમ્પ્યુટર પરથી સ્માર્ટ સ્કૂલની માહિતી એડ/એડિટ/મેનેજ કરી શકાય છે. આ માટે જેટલા કોમ્પ્યુટરની જરૂર હોય દરેકને લેન (LAN – Local Area Network ) થી જોડવાના રહે છે. લેન થી જોડાયેલા દરેક કોમ્પ્યુટરમાં સ્માર્ટ સ્કૂલનો ઉપયોગ થઈ શકે છે.

              લેન પર રહેલા કોમ્પ્યુટરમાંનું મુખ્ય કોમ્પ્યુટર સોફ્ટવેરના સર્વર તરીકે કામ કરે છે એટલેકે સોફ્ટવેરનો તમામ ડેટા તેમા રહે છે. બીજા કોમ્પ્યુટર ક્લાયન્ટ તરીકે કામ કરે છે એટલેકે તે કોમ્પ્યુટર પરથી માત્ર સોફ્ટવેરનો ઉપયોગ થઇ શકે છે બધા ડેટા સર્વર કોમ્પ્યુટરમાં જ રહે છે.

              લેન પર ચલાવવાથી એક કરતા વધારે કર્મચારીઓ એક સાથે સોફ્ટવેર વાપરી શકે છે. અને પોતાને જરૂરી માહિતી એડ/એડિટ/મેનેજ કરી શકે છે. દા.ત. એક વર્ગ શિક્ષક ટેસ્ટ માટેનો ડેટા તૈયાર કરતો હોય તે જ વખતે લેન પરનો બીજો કર્મચારી બાળકોને SMS સેન્ડ કરતો હોય છે અને એક કર્મચારી બાળકની ફી કલેક્ટ કરતો હોય છે... આ વખતે જ મુખ્ય કોમ્પ્યુટર (સર્વર) પર શાળાનો મુખ્ય વહિવટ કર્તા (એડમિન) કે આચાર્ય શાળાના કોઈ ખાસ ધોરણનાં બાળકોની માહિતી જોતા હોય છે.

              લેન પર ચાલતા કોમ્પ્યુટર પર અપાયેલા યુઝર રાઈટ્સના ધોરણે કામ કરી શકાય છે. લેન પરના કોમ્પ્યુટર પર કાર્ય કરતા કર્મચારીને અપાયેલા યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરીને  પોતાનું કામ કરે છે. આ કર્મચારી સોફ્ટવેરની કેટલી ફેસેલીટીનો ઉપયોગ કરી શકસે તે એડમિન નક્કિ કરશે. એડમિને આ યુઝર માટે જેટલી ફેસેલીટી ચાલું કરેલ હશે તેટલી જ ફેસેલીટી એ યુઝરને જોવા મળશે બાકીની નહી, આથી જે તે યુઝરને સોફ્ટવેરની બાકીની માહિતી જોવા મળશે નહી. આ સેટીંગ્સ યુઝર રાઈટ્ઝની મદદથી સેટ કરી શકાય છે. યુઝર રાઈટ્સ વિશે વધુ જાણવા અહિં ક્લિક કરો.

 

Copyright ® 2011 sskundal.com

Home      Services     Contacts      FAQ    Blog