Home Page


 
  સોફ્ટવેરની સુવિધાનું પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો...  માર્કશીટની વિશેષતા અને માર્કશીટના નમુના ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

   ‘સ્‍માર્ટ સ્‍કૂલ’ - અવારનવાર પૂછાતા પ્રશ્‍નો...

  સોફ્ટવેર સરળ વ્‍યવહારિક ગુજરાતીમાં.

   સરળ ડેટા એન્‍ટ્રી

   ડેટા એન્‍ટ્રી વખતે ઓટો સજેશન્‍સ અને સ્‍માર્ટ સજેશન્‍સ.

   જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.

   શાળા સમય દરમિયાન ફોનીન હેલ્‍૫ડેસ્‍ક.

   ૫રવડે તેવી કિંમત.

Q. :  મારી શાળામાં અગાઉ મળેલ કોમ્‍પ્‍યુટર છે, સ્‍માર્ટ સ્‍કૂલ તેમા ચાલી શકે ?

       જો તમારી શાળાના પી.સી.માં ૨૫૬ MB RAM, ૨૦ GB હાર્ડ ડિસ્‍ક સ્‍પેસ અને ૧.૬ Ghzનું પ્રોસેસર કે તેથી વધુ હોય તો ‘સ્‍માર્ટ સ્‍કૂલ’ ચલાવવા માટે પૂરતું છે.

 Q. :  મારી શાળામાં લેન નેટવર્ક છે. અલગ અલગ યુઝર માટે તેનો ઉપયોગ કરી શકાય ?

      ‘સ્‍માર્ટ સ્‍કૂલ’મા લેન જેવી વિશેષ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે હેલ્‍પલાઈન નંબર પર કોન્‍ટેકટ કરવો.

Q. :  ધારોકે હુ સ્‍માર્ટ સ્‍કૂલનો રેગ્‍યુલર ઉપયોગ કરૂ છું, કોઈ કારણથી મારૂ કોમ્‍પ્‍યુટર ખરાબ થઈ જાય કે હાર્ડ ડિસ્‍ક ઉડી જાય તો મારા મહત્‍વના ડેટાનું શુ થાય ?

         ‘સ્‍માર્ટ સ્‍કૂલ’નો ઉપયોગ કર્યા પછી તમને જણાશે કે તમારો મહત્‍વનો ડેટા ખૂબ સલામત છે. સોફ્ટવેરમા બેકઅપ અને રિસ્‍ટોરની સુવિધા આપવામા આવી છે જે તમને સમયાંતરે યાદ કરાવશે કે તમારા ડેટાનું બેકઅપ લઈલો. આ બેક અપ તમે સી.ડી. કે ડી.વી.ડી. જેવા અન્‍ય માધ્‍યમોમા ખસેડી શકો છો. હાર્ડવેર ફેઈલીયર જેવો બનાવ બને તો તમે આ ડેટાનો ઉપયોગ કરી તમારા કામને આગળ ચલાવી શકો છો.

Q. : મારી શાળાના જી.આર.ની માહિતી કેટલી ભરોસાપાત્ર ગણાય ? કારણકે જન્‍મતારીખનો દાખલો વગેરે હુ સોફ્ટવેરના ઉપયોગથી કાઢુ છું. 

      ‘સ્‍માર્ટ સ્‍કૂલ’નો જી.આર. તમારા હાલના ઉપયોગમા લેવાતા રજીસ્‍ટર જેટલોજ ભરોસાપાત્ર છે કારણકે જેમ તમારા રજીસ્‍ટરમાં ચેન્‍જ કરવામા આવે તો છેક-છાક પરથી તમને જણાઈ જાય છે તેવી રીતેજ ‘સ્‍માર્ટ સ્‍કૂલ’મા લોગ જી.આર.નામનું એક ફંકસન  છે જે તમને જી.આર.માં કરાયેલ નાના મા નાના ફેરફારની સંપૂર્ણ માહિતી આપે છે.




જનરલ રજીસ્‍ટર.

  શાળા હાલના જનરલ રજીસ્‍ટર જેટલુ જ ભરોસાપાત્ર જનરલ રજીસ્‍ટર...




ફી મેનેજમેન્ટ/અકાઉન્ટ.

  શાળાઓ માટે સંપૂર્ણ ફી મેનેજમેન્ટ અને અકાઉન્ટ.




મૂલ્યાંકન

  રેગ્યુલર અને કસ્ટમ બન્ને પ્રકારના મૂલ્યાંકન.




સ્ટૂડન્ટ પ્રોફાઈલ

   વિદ્યાર્થીની જરૂરી વ્યક્તિગત ઉપરાંત કૌટુબિક માહિતી.




પાવર સર્ચ

  જરૂરીયાત મુજબ વિદ્યાર્થીઓની યાદીઓ ખુબજ ઝડપથી તૈયાર કરવા માટે.




Auto SMS

  શાળામાં ચાલતી વ્યકિગત અને સામુહિક માટેના SMS.

 

 

Copyright ® 2011 sskundal.com

Home      Services     Contacts      FAQ    Blog