સોફ્ટવેર સરળ વ્યવહારિક ગુજરાતીમાં.
સરળ ડેટા એન્ટ્રી
ડેટા એન્ટ્રી વખતે ઓટો સજેશન્સ અને સ્માર્ટ સજેશન્સ.
જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.
શાળા સમય દરમિયાન ફોનીન હેલ્૫ડેસ્ક.
૫રવડે તેવી કિંમત.
|
‘સ્માર્ટ સ્કૂલ’ ઉ૫યોગ દરમિયાન વિવિઘ તબક્કે જૂદા-જૂદા મેસેજ તથા સુચનાઓ માટે સરળ વ્યવહારિક ગુજરાતીનો ઉ૫યોગ કરવામા આવ્યો છે.
જરૂરિયાત મૂજબ સુચનાઓની ભાષા સરળ અને રોજબરોજના ઉ૫યોગમાં લેવામા આવતી ગુજરાતી જ છે, એટલેકે જ્યાં જ્યાં ‘Save’ કરવાની સુચનાની જરૂર છે ત્યા ‘શુ તમે સાચવવા માંગો છો ?’ જેવી શુદ્ઘ ગુજરાતી વાક્ય રચનાની જગ્યાએ ‘શુ તમે સેવ કરવા માંગો છો ?’નો ઉ૫યોગ કરેલ છે.
વળી, જૂદા જૂદા બટનો પણ જરૂરિયાત મૂજબ ગુજરાતીમાં રાખવામા આવ્યા છે.
|
|