Home Page


 
  સોફ્ટવેરની સુવિધાનું પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો...  માર્કશીટની વિશેષતા અને માર્કશીટના નમુના ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

   સરળ ડેટા એન્‍ટ્રી.

  સોફ્ટવેર સરળ વ્‍યવહારિક ગુજરાતીમાં.

   સરળ ડેટા એન્‍ટ્રી

   ડેટા એન્‍ટ્રી વખતે ઓટો સજેશન્‍સ અને સ્‍માર્ટ સજેશન્‍સ.

   જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.

   શાળા સમય દરમિયાન ફોનીન હેલ્‍૫ડેસ્‍ક.

   ૫રવડે તેવી કિંમત.

 

    ‘સ્‍માર્ટ સ્‍કૂલ’માં ગુજરાતી ડેટા એન્‍ટ્રી માટે ગુજરાતી ટાઇ૫-રાઈટર લે-આઉટ(બકમાન...)નો ઉ૫યોગ કરવામા આવ્‍યો છે. સોફ્ટવેરના ઈન્‍સ્‍ટોલેશન સાથેજ ફોન્‍ટ પણ ઈન્‍સ્‍ટોલ થઈ જશે જેના લીધે ફોન્‍ટ ઈન્‍સ્‍ટોલ કરવાના રહેતા નથી.

    ગુજરાતી ટાઈ૫ કરતી વખતે જો વિશિષ્‍ટ સંકેત(દા.ત.દ્વ)ની જરૂર પડે તો F11 કિ-દાબવાથી ગુજરાતીના સંકેતો તમારી સામે આવી જશે અને તમે જરૂરી સંકેતનો ઉ૫યોગ કરી સકશો.

    આ ઉ૫રાંત ઓટો સજેશન અને સ્‍માર્ટ સજેશનની મદદથી સામાન્‍ય ગુજરાતી ટાઈ૫ જાણનારા શિક્ષકો પણ સરળતાથી અને ઝડપથી ટાઈ૫ કરી ડેટા એન્‍ટ્રી કરી શકે છે.




જનરલ રજીસ્‍ટર.

  શાળા હાલના જનરલ રજીસ્‍ટર જેટલુ જ ભરોસાપાત્ર જનરલ રજીસ્‍ટર...




ફી મેનેજમેન્ટ/અકાઉન્ટ.

  શાળાઓ માટે સંપૂર્ણ ફી મેનેજમેન્ટ અને અકાઉન્ટ.




મૂલ્યાંકન

  રેગ્યુલર અને કસ્ટમ બન્ને પ્રકારના મૂલ્યાંકન.




સ્ટૂડન્ટ પ્રોફાઈલ

   વિદ્યાર્થીની જરૂરી વ્યક્તિગત ઉપરાંત કૌટુબિક માહિતી.




પાવર સર્ચ

  જરૂરીયાત મુજબ વિદ્યાર્થીઓની યાદીઓ ખુબજ ઝડપથી તૈયાર કરવા માટે.




Auto SMS

  શાળામાં ચાલતી વ્યકિગત અને સામુહિક માટેના SMS.

 

Copyright ® 2011 sskundal.com

Home      Services     Contacts      FAQ    Blog