Home Page


 
  સોફ્ટવેરની સુવિધાનું પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો...  માર્કશીટની વિશેષતા અને માર્કશીટના નમુના ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

   ઓટોસજેશન્‍સ અને સ્‍માર્ટ સજેશન્‍સ.

  સોફ્ટવેર સરળ વ્‍યવહારિક ગુજરાતીમાં.

   સરળ ડેટા એન્‍ટ્રી

   ડેટા એન્‍ટ્રી વખતે ઓટો સજેશન્‍સ અને સ્‍માર્ટ સજેશન્‍સ.

   જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.

   શાળા સમય દરમિયાન ફોનીન હેલ્‍૫ડેસ્‍ક.

   ૫રવડે તેવી કિંમત.

 

    ‘સ્‍માર્ટ સ્‍કૂલ’માં ડેટા એન્‍ટ્રી ખૂબજ સરળ, ઝડપી બનાવવા અને ડેટા એન્‍ટ્રી દરમિયાન થતી ભૂલો ઘટાડવા માટે સ્‍માર્ટ સજેશન્‍સ અને ઓટો સજેશન્‍સ જેવી ખાસિયતો ઉમેરવામા આવી છે.

ઓટો સજેશન્‍સ :

    ડેટા એન્‍ટ્રી દરમિયાન કોઈ માહિતી ટાઈ૫ કરવાની શરૂઆત કરો ત્‍યારે કેટલાક સુચનો જોવા મળે છે જેમાથી લાગુ પડતાને સીધાજ ઉ૫યોગમાં લઈ શકાય છે. આવા સુચનો ખાસ તમારી શાળાને અનુરૂ૫ હોય છે. દા.ત. તમે કોઈ એન્‍ટ્રી વખતે અટક લખો છો જેમા અટકનો પ્રથમ અક્ષર લખો ત્‍યારે તે અક્ષરથી શરૂ થતી અટકોની યાદી જોવા મળશે તેમાથી યોગ્‍ય અટક સરળતાથી પસંદ કરી શકાય છે. વળી સુચનમાં જોવા મળતી અટકો તમારી શાળાના વિદ્યાર્થીઓની અટકોમાંથી જ હશે. એટલેકે તમે ‘ક’ ટાઈ૫ કરો છો ત્‍યારે તમારી શાળામાં ‘ક’થી શરૂ થતી અટકોજ સુચનમાં જોવા મળશે, વળી બીજી કોઈ સ્‍કૂલમાં ટાઈપ કરવામાં ‘ક’થી શરૂઆત કરશો તો તે શાળાને અનુરૂ૫ ‘ક’થી શરૂ થતી અટકો સુચનમાં જોવા મળશે.

સ્‍માર્ટ સજેશન્‍સ :

    દા.ત. તમે કોઈ વિદ્યાર્થીની જી.આર.માં એન્‍ટ્રી કરો છો અને અટક એન્‍ટર કરી ‘પંડ્યા’ ત્‍યારે જાતિ, જાતિ કોડ, ધર્મના ખાનઓમા આ૫ મેળે જ એન્‍ટ્રી થઈ જશે. એટલેકે એક વખત સોફ્ટવેર ‘પંડ્યા’ અટકની જાતિ, જાતિકોડ અને ધર્મ અંગેની માહિતી હોય તો બીજી વખત એ અટકમાં બાકીની માહિતી સોફ્ટવેર જાતે ભરી આપે છે. આ ખાસિયતથી ડેટા એન્‍ટ્રીની ઝડપ અને ચોક્કસાઈ વઘે છે.




જનરલ રજીસ્‍ટર.

  શાળા હાલના જનરલ રજીસ્‍ટર જેટલુ જ ભરોસાપાત્ર જનરલ રજીસ્‍ટર...




ફી મેનેજમેન્ટ/અકાઉન્ટ.

  શાળાઓ માટે સંપૂર્ણ ફી મેનેજમેન્ટ અને અકાઉન્ટ.




મૂલ્યાંકન

  રેગ્યુલર અને કસ્ટમ બન્ને પ્રકારના મૂલ્યાંકન.




સ્ટૂડન્ટ પ્રોફાઈલ

   વિદ્યાર્થીની જરૂરી વ્યક્તિગત ઉપરાંત કૌટુબિક માહિતી.




પાવર સર્ચ

  જરૂરીયાત મુજબ વિદ્યાર્થીઓની યાદીઓ ખુબજ ઝડપથી તૈયાર કરવા માટે.




Auto SMS

  શાળામાં ચાલતી વ્યકિગત અને સામુહિક માટેના SMS.

 

Copyright ® 2011 sskundal.com

Home      Services     Contacts      FAQ    Blog