Home Page


 

  ફી મેનેજમેન્ટની તમામ સુવિધા, જેમા શાળા પોતાની આગવી ફી પ્રોફાઇલ સેટ કરી શકે છે. અલગ અલગ રૂટની ટ્રાન્શપોર્ટ ફી, હોસ્ટેલ ફી વગેરેનો સમાવેશ.  SMSની સુવિધા, જેમા ટ્રાન્જેક્શનલ SMS, SIM SMSના ઓપ્શન્સ. વાલીઓને SMSની મદદથી શાળાની પ્રવૃત્તિઓ, બાળકની હાજરી, ટેસ્ટ રિઝલ્ટ(વ્યક્તિગત), બાળકનું હોમવર્ક, અગત્યની સુચનાઓ થી અવગત રાખી શકાય છે.  પ્રિ-પ્રાઈમરી સેક્શનમાં પ્લે-હાઉસ, LKG, HKGનો સમાવેશ કરવામાં આવેલ છે.

   જરૂરિયાત મુજબ અપડેટ્સ.

  સોફ્ટવેર સરળ વ્‍યવહારિક ગુજરાતીમાં.

   સરળ ડેટા એન્‍ટ્રી

   ડેટા એન્‍ટ્રી વખતે ઓટો સજેશન્‍સ અને સ્‍માર્ટ સજેશન્‍સ.

   જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.

   શાળા સમય દરમિયાન ફોનીન હેલ્‍૫ડેસ્‍ક.

   ૫રવડે તેવી કિંમત.

 

    સોફ્ટવેરમાં સમાવિષ્‍ટ બાબતોમા કોઈ ફેરફાર આવે અથવા તેને વધુ ઝડપી કે ઉ૫યોગી બનાવવા માટે અને કોઈ નવી બાબત ઉમેરવા માટે સોફ્ટવેરમાં ફેરફાર કરવો જરૂરિ બને છે. આ બાબતને પહોંચી વળવા માટે સોફ્ટવેર અપડેટ કરવો જરૂરિ બને છે. ‘સ્‍માર્ટ સ્‍કૂલ’ અપડેટ કરી શકાય છે. આવા અપડેટ્સ (જો બાહાર પાડવામાં આવે તો...). ‘સ્‍માર્ટ સ્‍કૂલ’ની વેબસાઈટમાં ઉ૫લબ્‍ઘ રહે છે.




જનરલ રજીસ્‍ટર.

  શાળા હાલના જનરલ રજીસ્‍ટર જેટલુ જ ભરોસાપાત્ર જનરલ રજીસ્‍ટર...




ફી મેનેજમેન્ટ/અકાઉન્ટ.

  શાળાઓ માટે સંપૂર્ણ ફી મેનેજમેન્ટ અને અકાઉન્ટ.




મૂલ્યાંકન

  રેગ્યુલર અને કસ્ટમ બન્ને પ્રકારના મૂલ્યાંકન.




સ્ટૂડન્ટ પ્રોફાઈલ

   વિદ્યાર્થીની જરૂરી વ્યક્તિગત ઉપરાંત કૌટુબિક માહિતી.




પાવર સર્ચ

  જરૂરીયાત મુજબ વિદ્યાર્થીઓની યાદીઓ ખુબજ ઝડપથી તૈયાર કરવા માટે.




Auto SMS

  શાળામાં ચાલતી વ્યકિગત અને સામુહિક માટેના SMS.

 

Copyright ® 2011 sskundal.com

Home      Services     Contacts      FAQ