Home Page


 
  સોફ્ટવેરની સુવિધાનું પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો...  માર્કશીટની વિશેષતા અને માર્કશીટના નમુના ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

  સોફ્ટવેર ઉપયોગ કરવા માટે વિવિધ રીતે હેલ્‍પ ઉપલબ્‍ધ.

  સોફ્ટવેર સરળ વ્‍યવહારિક ગુજરાતીમાં.

   સરળ ડેટા એન્‍ટ્રી

   ડેટા એન્‍ટ્રી વખતે ઓટો સજેશન્‍સ અને સ્‍માર્ટ સજેશન્‍સ.

   જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.

   શાળા સમય દરમિયાન ફોનીન હેલ્‍૫ડેસ્‍ક.

   ૫રવડે તેવી કિંમત.

 

    ‘સ્‍માર્ટ સ્‍કૂલ’ સોફ્ટવેર ઉપયોગ કરવામાં ખૂબજ સરળ છે. આમ છતા હેલ્‍પ માટે અલગ અલગ તબક્કે વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ઈન્‍સ્‍ટોલેશન સી.ડી. સાથે એક યુઝર મેન્‍યુઅલ આપવામા આવે છે. આ મેન્‍યુઅલ ઓન-લાઈન પણ ઉપલબ્‍ઘ છે. મેન્‍યુઅલની બુકમાં ઈન્‍સ્‍ટોલેશનથી માંડીને ડેટા એન્‍ટ્રી કરવાની શરૂઆત સુઘીની મદદ આપવામાં આવેલ છે.

    આ સાથે એક હેલ્‍પ માટેનું મોડ્યુલ પણ આપવામાં આવે છે જેમા તમામ ઉપયોગોની હેલ્‍પનો સમાવેશ કરેલ છે. આ મોડ્યુલમાં સોફ્ટવેરના ઉપયોગ સંબંધીત હેલ્‍પ ‍સ‍ચિત્ર આપેલ છે.

    ઉપરોક્ત બે માધ્‍યમો સિવાય એક હેલ્‍પલાઈન નંબર આપેલ છે જેમા સવારના ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી ફોન કરવાથી ‘સ્‍માર્ટ સ્‍કૂલ’ના ઉપયોગ સંબંધીત હેલ્‍પ મળી રહે છે.

    હેલ્‍પ લાઈન નંબર : +91 88666 27697




જનરલ રજીસ્‍ટર.

  શાળા હાલના જનરલ રજીસ્‍ટર જેટલુ જ ભરોસાપાત્ર જનરલ રજીસ્‍ટર...




ફી મેનેજમેન્ટ/અકાઉન્ટ.

  શાળાઓ માટે સંપૂર્ણ ફી મેનેજમેન્ટ અને અકાઉન્ટ.




મૂલ્યાંકન

  રેગ્યુલર અને કસ્ટમ બન્ને પ્રકારના મૂલ્યાંકન.




સ્ટૂડન્ટ પ્રોફાઈલ

   વિદ્યાર્થીની જરૂરી વ્યક્તિગત ઉપરાંત કૌટુબિક માહિતી.




પાવર સર્ચ

  જરૂરીયાત મુજબ વિદ્યાર્થીઓની યાદીઓ ખુબજ ઝડપથી તૈયાર કરવા માટે.




Auto SMS

  શાળામાં ચાલતી વ્યકિગત અને સામુહિક માટેના SMS.

 

Copyright ® 2011 sskundal.com

Home      Services     Contacts      FAQ    Blog