સોફ્ટવેર સરળ વ્યવહારિક ગુજરાતીમાં.
સરળ ડેટા એન્ટ્રી
ડેટા એન્ટ્રી વખતે ઓટો સજેશન્સ અને સ્માર્ટ સજેશન્સ.
જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.
શાળા સમય દરમિયાન ફોનીન હેલ્૫ડેસ્ક.
૫રવડે તેવી કિંમત.
|
|
|
- Fee Management :
- શાળા દ્વારા લેવામાં આવતી અલગ અલગ ફી સેટ કરી શકાય છે.
- દરેક ફી હપ્તાથી લેવાની હોય તો તે સેટ કરી શકાય છે.
- જો કોઈ ફી કુમાર અને કન્યાઓ માટે અલગ અલગ હોય તો તે સેટ કરી શકાય છે.
- કોઈ પણ ફી માટે લેઈટ ફી સેટ કરી શકાય છે.
- સંપૂર્ણ ફી કલેક્શન મેન્ટેઈન કરી શકાય છે.
- કેશ કે બેન્કના ઓપ્શનથી જમા થતી ફી નું મેનેજમેન્ટ.
- એક કરતા વધુ કેશ અકાઉન્ટ કે બેન્ક અકાઉન્ટમાં જમા થતી ફી મુજબ હિસાબ રહે છે.
- ધોરણ વાઈઝ મેળવવાની બાકી, મેળવેલ, લાગેલ દંડ, માફ કરેલ રકમ વગેરે માહિતીના રિપોર્ટ્સ જોઈ શકાય છે.
- ફી રીશીપ્ટ જનરેટ થઈ શકે છે. (હાલ બે પ્રકારમાં ઉપલબ્ધ).
- દરેક વિદ્યાર્થીનું ફીનું સંપૂર્ણ ટ્રાન્જેક્શન જોઈ શકાય.
- School Account :
- શાળાના અલગ અલગ ખર્ચ અને ફી સહીતની આવકનું માટે.
- ખર્ચ અને આવકને અલગ અલગ ગૃપ, સબ-ગૃપ મુજબ મેન્ટેઈન થઈ શકે.
- આવક અને ખર્ચની સંપૂર્ણ માહિતી.
- દરેક ટ્રાન્જેક્શનના ફાઈલીંગ માટે રીશીપ્ટ.
- બેંક સાથે થયેલા વ્યવહારો માટે બેંક સાથે મેળવણું (Reconciliation).
- આવક અને જાવક માટેના તમામ ખાતાઓ અલગથી.
|
|