Home Page


 

  ફી મેનેજમેન્ટની તમામ સુવિધા, જેમા શાળા પોતાની આગવી ફી પ્રોફાઇલ સેટ કરી શકે છે. અલગ અલગ રૂટની ટ્રાન્શપોર્ટ ફી, હોસ્ટેલ ફી વગેરેનો સમાવેશ.  SMSની સુવિધા, જેમા ટ્રાન્જેક્શનલ SMS, SIM SMSના ઓપ્શન્સ. વાલીઓને SMSની મદદથી શાળાની પ્રવૃત્તિઓ, બાળકની હાજરી, ટેસ્ટ રિઝલ્ટ(વ્યક્તિગત), બાળકનું હોમવર્ક, અગત્યની સુચનાઓ થી અવગત રાખી શકાય છે.  પ્રિ-પ્રાઈમરી સેક્શનમાં પ્લે-હાઉસ, LKG, HKGનો સમાવેશ કરવામાં આવેલ છે.

  શાળા જનરલ રજીસ્ટર

  સોફ્ટવેર સરળ વ્‍યવહારિક ગુજરાતીમાં.

   સરળ ડેટા એન્‍ટ્રી

   ડેટા એન્‍ટ્રી વખતે ઓટો સજેશન્‍સ અને સ્‍માર્ટ સજેશન્‍સ.

   જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.

   શાળા સમય દરમિયાન ફોનીન હેલ્‍૫ડેસ્‍ક.

   ૫રવડે તેવી કિંમત.

  • શાળામાં અભ્યાસ કરતા અને ભૂતપૂર્વ એમ તમામ વિદ્યાર્થીઓની માહિતી નો સમાવેશ.
  • ગુજરાતી માધ્યમની શાળા માટે જનરલ રજીસ્ટરની માહિતી ગુજરાતીની સાથે સાથે અંગ્રેજીમાં પણ જાળવી શકાય છે.
  • એક ટ્રસ્ટમાં પ્રાથમિક, ઉચ્ચ-પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચાલતી હોયતો દરેકના અલગ અલગ રજીસ્ટર સેટ કરી શકાય.
  • ગુજરાતીમાં ડેટા એન્ટ્રી માટે અલગ-અલગ મેથડથી ડેટા એન્ટ્રી કરી શકાય છે. ( દા.ત. બ-ક-મ-ા-ન કે ફોનેટીક ડેટા એન્ટ્રી)
  • સરળ, ઝડપી અને ક્ષતિરહિત ડેટા એન્ટ્રી થઈ શકે તે માટેની વ્યવસ્થા.
  • એક વખત જનરલ રજીસ્ટરની માહિતી એન્ટર થયા પછી જરૂરીયાત મુજબ વિદ્યાર્થીઓની યાદી પળવારમાં તૈયાર.
  • શાળામાં દાખલ થતા વિદ્યાર્થીની માત્ર એકજ વખત જી.આર.ની ડેટા એન્ટ્રી કરવાની રહે છે. અલગ-અલગ શૈક્ષણિક વર્ષ માટે હાજરી પત્રક અને મૂલ્યાંકનની ધોરણ વાઈઝ માહિતી તે પરથી તૈયાર થઈ જાય છે.
  • જનરલ રજીસ્ટર આધરિત કેટલાક મહત્વના રિપોર્ટ સીધા મેળવી શકાય. (જન્મતારીખનો દાખલો, બોનાફાઈડ સર્ટી, સ્કૂલ લીવીંગ સર્ટી વગેરે...)
  • જનરલ રજીસ્ટર પરથી અલગ અલગ અનેક રીતે વિદ્યાર્થીઓની યાદીની માહિતી તૈયાર કરી શકાય છે.
  • કોઈ પણ તારીખની સ્થિતીએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને તે સંખ્યાનું વર્ગીકરણ તૈયાર થઈ જાય અને તે મુજબ વિદ્યાર્થીઓની યાદી પણ મેળવી શકાય.
  • આ ઉપરાંત જનરલ રજીસ્ટર આધારીત અન્ય ફેસેલીટીઝ તો ખરીજ.

Copyright ® 2011 sskundal.com

Home      Services     Contacts      FAQ