 |
 |
| |
|
 |
શાળા જનરલ રજીસ્ટર |
સોફ્ટવેર સરળ વ્યવહારિક ગુજરાતીમાં.
સરળ ડેટા એન્ટ્રી
ડેટા એન્ટ્રી વખતે ઓટો સજેશન્સ અને સ્માર્ટ સજેશન્સ.
જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.
શાળા સમય દરમિયાન ફોનીન હેલ્૫ડેસ્ક.
૫રવડે તેવી કિંમત.
|
|
|
- શાળામાં અભ્યાસ કરતા અને ભૂતપૂર્વ એમ તમામ વિદ્યાર્થીઓની માહિતી નો સમાવેશ.
- ગુજરાતી માધ્યમની શાળા માટે જનરલ રજીસ્ટરની માહિતી ગુજરાતીની સાથે સાથે અંગ્રેજીમાં પણ જાળવી શકાય છે.
- એક ટ્રસ્ટમાં પ્રાથમિક, ઉચ્ચ-પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચાલતી હોયતો દરેકના અલગ અલગ રજીસ્ટર સેટ કરી શકાય.
- ગુજરાતીમાં ડેટા એન્ટ્રી માટે અલગ-અલગ મેથડથી ડેટા એન્ટ્રી કરી શકાય છે. ( દા.ત. બ-ક-મ-ા-ન કે ફોનેટીક ડેટા એન્ટ્રી)
- સરળ, ઝડપી અને ક્ષતિરહિત ડેટા એન્ટ્રી થઈ શકે તે માટેની વ્યવસ્થા.
- એક વખત જનરલ રજીસ્ટરની માહિતી એન્ટર થયા પછી જરૂરીયાત મુજબ વિદ્યાર્થીઓની યાદી પળવારમાં તૈયાર.
- શાળામાં દાખલ થતા વિદ્યાર્થીની માત્ર એકજ વખત જી.આર.ની ડેટા એન્ટ્રી કરવાની રહે છે. અલગ-અલગ શૈક્ષણિક વર્ષ માટે હાજરી પત્રક અને મૂલ્યાંકનની ધોરણ વાઈઝ માહિતી તે પરથી તૈયાર થઈ જાય છે.
- જનરલ રજીસ્ટર આધરિત કેટલાક મહત્વના રિપોર્ટ સીધા મેળવી શકાય. (જન્મતારીખનો દાખલો, બોનાફાઈડ સર્ટી, સ્કૂલ લીવીંગ સર્ટી વગેરે...)
- જનરલ રજીસ્ટર પરથી અલગ અલગ અનેક રીતે વિદ્યાર્થીઓની યાદીની માહિતી તૈયાર કરી શકાય છે.
- કોઈ પણ તારીખની સ્થિતીએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને તે સંખ્યાનું વર્ગીકરણ તૈયાર થઈ જાય અને તે મુજબ વિદ્યાર્થીઓની યાદી પણ મેળવી શકાય.
- આ ઉપરાંત જનરલ રજીસ્ટર આધારીત અન્ય ફેસેલીટીઝ તો ખરીજ.
|
|

|
 |
 |