Home Page


 
  સ્માર્ટ સ્કૂલની Android Applicationની મદદથી બાળકોને નિયમિત હોમવર્ક, અસાઈન્મેન્ટ, વિડીયો લીંક મોકલી શકાય છે. Android Applicationમાટે વધુ જાણકારી માટે કોલ કરો : 88666 27697  સ્માર્ટ સ્કૂલનું નવું અપડેટ વર્ઝન : 16.5.6.20 લોન્ચ થયેલ છે.  સોફ્ટવેરની સુવિધાનું પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો...  માર્કશીટની વિશેષતા અને માર્કશીટના નમુના ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

 પાવર સર્ચ

  સોફ્ટવેર સરળ વ્‍યવહારિક ગુજરાતીમાં.

   સરળ ડેટા એન્‍ટ્રી

   ડેટા એન્‍ટ્રી વખતે ઓટો સજેશન્‍સ અને સ્‍માર્ટ સજેશન્‍સ.

   જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.

   શાળા સમય દરમિયાન ફોનીન હેલ્‍૫ડેસ્‍ક.

   ૫રવડે તેવી કિંમત.

   શાળા વહિવટમાં ઘણી વખત વિદ્યાર્થીઓની એવી માહિતીઓ તૈયાર કરવાની જરૂરીયાત ઉભી થતી હોય છે કે જે માહિતીના ફોર્મેટ પહેલેથી નક્કિ હોતા નથી. સ્માર્ટ સ્કૂલના પાવર સર્ચની મદદથી તમે આવી માહિતીઓ પણ ખુબજ સરળતાથી અને ઝડપથીતૈયાર કરી શકો છો.

  • વિદ્યાર્થી જનરલ રજીસ્ટર (ગુજરાતી, અંગ્રેજી), વિદ્યાર્થી પ્રોફાઈલ આધારે વિદ્યાર્થીની સંબંધી અનેક માહિતીઓ શોધી શકાય.
  • શૈક્ષણિક વર્ષના કોઈપણ દિવસની સ્થિતીઓ પસંદ કરેલા ધોરણ અને વર્ગની સંખ્યાઓનું વર્ગીકરણ મળી શકે. (વર્ગીકરણ-કુમાર/કન્યા, ST, SC, OBC, Other મુજબ)
  • વર્ગીકરણ મુજબ મળેલી સંખ્યા માંની જે સંખ્યા માટે જરૂરી હોય તે સંખ્યા પર ક્લિક કરતા તે સંખ્યા મુજબની વિદ્યાર્થી યાદી તૈયાર.
  • તમારી જરૂરિયાત મુજબ માહિતી તૈયાર કરી શકાય.
      1. પાવર સર્ચમાં જનરલ રજીસ્ટર, પ્રોફાઈલ સંબંધી માહિતી તમારી કોઈપણ જરૂરીયાત મુજબ શોધો.
      2. શોધેલી માહિતીમાં કોઈ નામ રદ કરવું હોય કે ઉમેરવાનું હોય તે ઉમેરો/રદ કરો.
      3. માહિતી મુજબની વિદ્યાર્થી યાદી તૈયાર થયેલ હશે.
      4. દરેક વિદ્યાર્થી માટે જેટલી વિગતો જરૂરી હોય તે પસંદ કરો.
      5. દા.ત. ધોરણ ૬ થી ૮માં SCના કુમારની યાદી માટે દરેક વિદ્યાર્થીની જન્મ તારીખ શબ્દોમાં અને અંકમા, વિદ્યાર્થીની જાતિનું નામ, પ્રવેશ વખતનું ધોરણ, વિદ્યાર્થીના માતાનું નામ, જન્મ સ્થળનું ગામ આટલી વિગતો જરૂરી છે.
      6. જરૂરી વિગતો માટેની કોલમ્સ પસંદ કરી શકાય છે. કોલમ પસંદ કરતા તમામ વિદ્યાર્થીના નામની સામે દરેકની જન્મ તારીખ શબ્દોમાં અને અંકમા, વિદ્યાર્થીની જાતિનું નામ, પ્રવેશ વખતનું ધોરણ, વિદ્યાર્થીના માતાનું નામ, જન્મ સ્થળનું ગામ જનરલ રજીસ્ટર કે વિદ્યાર્થીની પ્રોફાઈલ મુજબ આવી જશે.
      7. આ પ્રકારની લગભગ ૧૦૦ વિગતો વિદ્યાર્થી માટે પસંદ કરી શકાય છે.
  • સર્ચ થયેલી માહિતીને સીધી એક્સેલ શીટમાં ટ્રાન્સફર કરી જરૂરી હેડીંગ એડ કરી માહિતીની જરૂરી ફોર્મેટમાં પ્રિન્ટ મેળવી શકાય છે.
  • સર્ચ થયેલી માહિતીને પાવર સર્ચમાં સેવ કરી શકાય છે જેથી બીજી વખત આ માહિતીની જરૂરીયાત હોય તો તુરંત મળી શકે.
  • વધુ સમજ માટે ડેમો અને સ્ક્રિન શોટ્સ જૂઓ.
  • અલગ અલગ પ્રકારના રિપોર્ટ અને ટૂલમાં પણ સેવ કરેલી વિદ્યાર્થી યાદીનો સીધો ઉપયોગ કરી શકો છો. દા.ત. સર્ચ કરેલી માહિતીના વિદ્યાર્થીઓને SMS મોકલવો, માહિતીના તમામ વિદ્યાર્થીઓનું એલ.સી. કે બોનાફાઈડ સર્ટી પ્રિન્ટ કરવું વગેરે.

Copyright ® 2020 sskundal.com

Home      Services     Contacts      FAQ    Blog