School Website Features
સામાન્ય રીતે શાળાઓની વેબસાઈટ સ્ટેટીક હોય છે. એટલેકે આ વેબસાઈટની એક વખત મુલાકાત લઈ ચુકેલ વ્યક્તિ બીજી વખત મુલાકાત લે છે ત્યારે વેબસાઈટની માહિતીમાં ખાસ ફેરફાર થયેલો જોવા મળતો નથી. વેબસાઈટની માહિતીમાં ફેરફાર કરવો હોય તો શાળાએ બીજા પર આધાર રાખવો પડે છે જેથી શાળાઓમાં થતી પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ વેબસાઈટમાં જોવા મળતું નથી.
School Website એ શાળાની જીવંત વેબસાઈટ છે. શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતીથી વેબસાઈટ અપ-ટૂ-ડેટ રહે છે. આથી શાળાની વેબસાઈટમાં વૈવિધ્યપૂર્ણ માહિતી મળતી હોવાથી જે-તે શાળા અને અન્ય શાળાના વિદ્યાર્થીઓ તમારી શાળાની વેબસાઇટની મુલાકાત લેશે અને પ્રવૃત્તિઓથી વાકેફ રહે છે. આમ થઈ શકવા માટેનું કારણ એ છે કે તમે તમારી વેબસાઈટની સામગ્રીમાં ફેરફાર કરવા માટે બીજા પર આધારિત નથી. Smrt School સોફ્ટવેરમાં રહેલી માહિતી એક ક્લિકથી વેબસાઈટમાં અપડેટ થાય છે. આ માહિતીમાંથી વેબસાઈટમાં શું દેખાશે અને શુ નહી તે શાળા નક્કિ કરી શકસે. નીચે મુજબની માહિતી વેબસાઈટ પર હશે અને દરેક તમે મેનેજ કરી શકસો.
1. Principle desk
o શાળાના આચાર્યશ્રી/મેનેજમેન્ટ દ્વારા આપાતું વક્તવ્ય, શુભેચ્છા, માર્ગદર્શન વગેરે.
2. OnLine Result
o સ્માર્ટસ્કૂલ સોફ્ટવેરમાં બનાવેલ રિજલ્ટ ને એક જ ક્લિક માં વેબસાઇટ પર અપલોડ કરી શકાસે.
o વેબસાઈટ પર વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ પોતાની/પોતાના બાળકની વિષયનો પ્રગત્તિ રિઝલ્ટ સ્વરૂપે જોઈ શકસે.
3. OnLine Admission
o એડમિશન વખતે શાળામાં દાખલ થવા માંગતા વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન ફોર્મ ઓનલાઈન ભરી શકસે અને શાળા જરૂરી વિદ્યાર્થીઓને પરિક્ષા માટે કે એડમિશન માટે બોલાવશે.
4. Notice Board
o જેમ શાળામાં નોટીશ બોર્ડ પર વિવિધ સમાચાર, સુચનાઓ, જાહેરાત, માહિતી વગેરે ડિસ્પ્લે કરવામાં આવે છે તેમ વેબસાઈટના આ વિભાગમાં શાળા પોતાને જરૂરી સમાચાર, સુચનાઓ, જાહેરાત, માહિતી વગેરે ડિસ્પ્લે કરી શકસે.
5. Photo Profile
o શાળામાં થતી વિવિધ એક્ટિવિટીસના ફોટોગ્રાફ એનિમેશન સ્વરૂપે વેબસાઈટમાં ડિસ્પ્લે થશે.
o દરેક ફોટોને સંબંધીત વર્ણન સેટ કરી સકાશે
o ફોટા ડિસ્પ્લે કરવાના તમામ કંન્ટ્રોલ શાળા પાસે રહેશે અને ખૂબ સરળતાથી ઉપયોગ કરી શકાસે.
6. Staff Profile
o સ્ટાફના દરેક સભ્ય માટેની ફોટો સાથેની પ્રોફાઇલ.
7. School Achievement
o શાળાએ માળવેલ સિદ્ઘિઓનું ફોટા સહિત પ્રદર્શન.
8. Creative Corner
o વિદ્યાર્થી દ્વારા બનાવાયેલ ચિત્ર, આકૃતિ, મોડેલ, પ્રયોગ, પ્રોજેક્ટ વગેરેને આ કોર્નર પર વિદ્યાર્થીના ફોટોગ્રાફ અને વર્ણન સાથે ડિસ્પ્લે કરી શકાસે.
9. Video
o શાળા દ્વારા અપલોડ કરવામાં આવતો વિડિયો ડિસ્પ્લે.
10. Important Link
11. Email ID
o વેબ સાઇટના નામ પરથી શાળાનું આગવું ઇ-ઈમેઈલ આઇડી બનાવી શકાસે.
o દા.ત. www.saraswatischool123.com શાળા માટે Email Id. info@ Saraswatischool123.com
12. Face Book Integration
o શાળાની વેબસાઇટ પર આસાનીથી પહોચવા માટે સોસીયલ મીડીયા દ્વારા ફેલાવો કરવા માટે ફેસબુક નો ઉપયોગ થઈ શકે.
13. More
o અનલિમિટેડ પેઝીસ, જેમા અંદર શાળા પોતેજ નવા પેજ બનાવી શકસે. જેવાકે શાળાની લેબોરેટરી, કમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી, રમતનું મેદાન, હોસ્ટેલ વગેરેની વિશેષતાઓ વર્ણવતા પેઝીસ.
o શાળાની જરૂરિયાત મુજબના ફેરફાર.
14. Admin Panel
o એડમીન પેનલ દ્વારા શાળા જાતેજ સંપૂર્ણ વેબ સાઇટનું મેનેજમેંટ કરી શકસે.
|