સ્માર્ટ સ્કૂલની Android Applicationની મદદથી બાળકોને નિયમિત હોમવર્ક, અસાઈન્મેન્ટ, વિડીયો લીંક મોકલી શકાય છે. Android Applicationમાટે વધુ જાણકારી માટે કોલ કરો : 88666 27697  સ્માર્ટ સ્કૂલનું નવું અપડેટ વર્ઝન : 16.5.6.20 લોન્ચ થયેલ છે.  સોફ્ટવેરની સુવિધાનું પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો...  માર્કશીટની વિશેષતા અને માર્કશીટના નમુના ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

સ્ટૂડન્ટ પ્રોફાઈલ

  સોફ્ટવેર સરળ વ્‍યવહારિક ગુજરાતીમાં.

   સરળ ડેટા એન્‍ટ્રી

   ડેટા એન્‍ટ્રી વખતે ઓટો સજેશન્‍સ અને સ્‍માર્ટ સજેશન્‍સ.

   જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.

   શાળા સમય દરમિયાન ફોનીન હેલ્‍૫ડેસ્‍ક.

   ૫રવડે તેવી કિંમત.

Tools
 • I-Card Generator :
  1. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શાળા I-Card તૈયાર કરવા માટે.
  2. આ I-Card વિદ્યાર્થીના ફોટોગ્રાફ સાથે તૈયાર થાય છે.
  3. વિદ્યાર્થીની સામાન્ય માહિતી વિદ્યાર્થીના જનરલ રજીસ્ટર માંથી અને કોન્ટેક્ટ સંબંધી માહિતી વિદ્યાર્થી પ્રોફાઈલ માંથી સેટ થાય છે.
  4. વિદ્યાર્થીનો ફોટોગ્રાફ ફોટોપ્રોફાઈલ માંથી સેટ થાય છે.
  5. I-Cardની ફ્રન્ટ અને બેક સાઈડ તૈયાર થાય છે.
  6. આ I-Cardની ફોટો પ્રિન્ટ કાઢી સીધા ઉપયોગમાં લઈ શકાય છે.
 • Address Label Generator :
  1. શાળામાં અભ્યાસ કરતા/ભૂતકાળના બાળકોના વાલી સાથે પત્રવ્યવહાર કરવા માટે એડ્રેશ લેબલ બનાવી શકાય છે.
  2. આ લેબલ એન્વેલોપ પર લગાવી શકાય છે અથવા સીધા એન્વેલોપ પર પ્રિન્ટ લઈ શકાય છે.
  3. હાલમાં A4 x 14 અને એન્વેલોપ એમ બે ઓપ્શન્સ ઉપલબ્ધ છે.
  4. વિદ્યાર્થીના સરનામાં સંબંધી માહિતી વિદ્યાર્થી પ્રોફાઈલ પરથી સેટ થાય છે.
 • Power Search :
  1. વિદ્યાર્થીઓની વિવિધ યાદીઓ તૈયાર કરવા માટે.
  2. Power Search માટે વધુ માહિતી માટે પાવર સર્ચનું ફિચર્સ મેનું જૂઓ.
 • Printed Report :
  1. પોતાની જરૂરીયાત મુજબ રિપોર્ટ પ્રિન્ટ કરવા માટે આ ખૂબજ પાવરફૂલ ટૂલ છે.
  2. આ ટૂલની મદદથી શાળા પોતાના લેટર પેડ પર સીધી પ્રિન્ટ મેળવી શકે છે.
  3. દા.ત. શાળા પાસે પોતાનું બોનાફાઈડ સર્ટી(કે જન્મ તારીખના દાખલા) માટેનું ફોર્મેટ છે. આ ટૂલના ઉપયોગથી શાળા પોતાના બોનાફાઈડ સર્ટીને પ્રિન્ટરમાં મૂકી પ્રિન્ટ લેશે ત્યારે આ સર્ટીની અલગ અલગ માહિતીઓ પોતાની કોરી જગ્યાઓમાં પ્રિન્ટ થયેલી હશે.
  4. આવા પહેલેથી જ પ્રિન્ટ થયેલા ફોર્મમાં જરૂરી ખાલી જગ્યાઓ પર પ્રિન્ટ મેળવી શકાય છે.
  5. આ માટેના સેટીંગ યુઝરે જાતે જ કરવાના હોય છે. સેટીંગ ખુબજ સરળ છે.
  6. યુઝર પોતાની જરૂરીયાત મુજબના રીપોર્ટ જાતે તૈયાર કરી શકે છે.
  7. એક વખત રિપોર્ટ સેટ થઈ ગયા પછી વિદ્યાર્થીનું નામ સર્ચ કરવાનું રહે છે અને પ્રિન્ટ આપવાથી તે વિદ્યાર્થીની તમામ માહિતી રિપોર્ટમાં યોગ્ય જગ્યાએ પ્રિન્ટ થાય છે.
 • Send SMS :
  1. વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના SMS મોકલવા માટે આ ટૂલ ઉપયોગી છે.
  2. Send SMS માટે વધુ માહિતી માટે મુખ્ય ફિચર્સ મેનું જૂઓ.

Copyright ® 2020 sskundal.com

Home      Services     Contacts      FAQ    Blog