સોફ્ટવેર સરળ વ્યવહારિક ગુજરાતીમાં.
સરળ ડેટા એન્ટ્રી
ડેટા એન્ટ્રી વખતે ઓટો સજેશન્સ અને સ્માર્ટ સજેશન્સ.
જરૂરીયાત મુજબ અ૫ડેટ્સ.
શાળા સમય દરમિયાન ફોનીન હેલ્૫ડેસ્ક.
૫રવડે તેવી કિંમત.
|

'સ્માર્ટ સ્કૂલ' ધોરણ ૧ થી ૧૨ સુધીની તમામ પ્રકારની શાળાઓના સંચાલન માટેનો સોફ્ટવેર છે. સ્વનિર્ભર તેમજ સરકારી શાળાઓ માટેના અલગ અલગ વર્ઝન્સ.
તમારી શૈક્ષણિક સંસ્થાની વહિવટી સરળતા માટે આજે જ વસાવો. જૂન-૨૦૧૭ થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ માટે ખૂબ જ અનુકૂળ સમય. આ સોફ્ટવેર અલગ-અલગ કક્ષાની શાળાઓની જરૂરીયાત મુજબ અલગ અલગ વર્ઝન્સમાં પ્રાપ્ય છે. જનરલ રજીસ્ટરથી લઈને શાળા લાઈબ્રેરી સુધીની તમામ સુવિધાઓ એકજ સોફ્ટવેરમાં, એટલેકે વેબસાઈટમાં બતાવેલી અલગ અલગ સુવિધાઓ માટે અલગ અલગ સોફ્ટવેર નથી પરંતું એકજ સોફ્ટવેરમાં તમામ સુવિધાઓનો સમાવેશ. અલગ અલગ સુવિધાની સમજ મેળવવા માટે વેબસાઈટનો જે તે વિભાગ જૂઓ. વધું માહિતી માટે અમારો સંપર્ક રકો.
અલગ અલગ વર્ઝનમાં કઈ કઈ સુવિધા મળશે તે જાણવા નીચે Version Wise Facilities પર ક્લિક કરો.
|
|